ગુજરાતીમાં થોડી માહિતી બજાજ એવેન્જર ક્રુઝ ૨૨૦ વિષે..
બજાજ એ તેની લોક પ્રિય એવેન્જર ના ૩ નવા મોડેલ રજુ કર્યા છે. સ્ટ્રીટ ૧૫૦, સ્ટ્રીટ ૨૨૦ અને ક્રુસર ૨૨૦. સ્ટ્રીટ ના બે મોડેલ ખાસ કરી ને સિટી માટે બનાવામાં આવ્યા છે. સ્ટ્રીટ ૨૨૦ માં બજાજ પલ્સર નું જ એન્જીન વાપરવામાં આવ્યું છે.
નવી બજાજ અપગ્રેડ સાથે નવી કિંમત માં ઉપલબ્ધ છે. બજાજ એવેન્જર ની ખાસિયત એ છે કે એનું હરીફ બીજુ કોઈ નથી. ક્રુસર બાઈક્સ આ કિંમત ઐર કુલ માં કોઈ નથી. અને એવેન્જર ચાહકો નો એક અલગ જ વર્ગ છે. યામાહા એન્તાઈઝર એ વર્ષો અગાવ બંધ થઇ ગયું છે. હવે 3 નવા મોડેલ માં એવેન્જર બજાજ ને સારા દિવસો બતાવે એમાં કોઈ અંદેશો નથી.
એવેન્જર સ્ટ્રીટ ૨૨૦ ની એક્ષ-શોરૂમ કિંમત છે ૮૫,૪૦૦, અમદાવાદ. ૨૨૦ નું એન્જીન ઐર કુલ છે, એની સીટ લાંબી અને આરામદાયક છે. અલ્લોય વ્હીલ્સ ખુબ જ સરસ રીતે ડીઝાઇન કરેલા છે. નવો લોગો અને મેટ ફીનીસ માં એવેન્જર જોતા ની સાથે જ ગમી જાય એમ છે. એના પાછલા ટાયર પહોળા છે જે ગ્રીપ માં મદદ કરે છે.
અમારી એક જ સલાહ છે તમને. કોઈ પણ બાઈક લેતા પેહલા એક વાર એવેન્જરની ટેસ્ટ ડ્રાઈવ લેવા જરૂર જજો.
Price of Bajaj Avenger Cruise 220 in Ahmedabad is rupees 105,100 Ex-showroom.
Bajaj Avenger Cruise 220 is powered by 220cc, Twin Spark, 2 Valve, DTSi - Oil cooled engine, producing maximum power of 19.03 PS @ 9000 rpm and maximum torque of 17.5 Nm @ 6500 rpm. Bajaj Avenger Cruise 220 gives mileage of 40-45 kmpl. Top speed of Bajaj Avenger Cruise 220 is 130 kmph.
Where can you buy Bajaj Avenger Cruise 220 in Ahmedabad?