ગુજરાતીમાં થોડી માહિતી બજાજ પલ્સર ૨૦૦ NS વિષે..
બજાજ પલ્સર ૨૦૦ NS બજાજની અત્યાર સુધીની બેસ્ટ પલ્સર બાઈક છે. બજાજ પલ્સર ૨૦૦ NS લેટેસ્ટ એન્જીન ટેકનોલોજી સાથે આવે છે. ૩ સ્પાર્ક, ૪ વાલ્વ, લીક્વીડ કુલ કાર્બોરેટર, નાઇત્રોક્ષ મોનો સસ્પેન્સન, ૨૩ bhp પાવર, ત્યુબલેસ ટાયર, બંને ડિસ્ક બ્રેક. વગેરે એના મુખ્ય આકર્સન છે.
બજાજ પલ્સર ૨૦૦ NS એના નેકેડ લૂક માટે ખુબ જ લોકપ્રિય છે. જો તમે ૨૨૦F અને ૨૦૦ NS માં કન્ફ્યુસ હોવ તો મારી સલાહ છે તમે ૨૦૦ NS લો.
બજાજ પલ્સર ૨૦૦ NS ની ઓન રોંડ કીમત છે ૯૭,૦૦૦ સુરત, ગુજરાત. અમદાવાદમાં તમને આ ભાવ ની આસપાસ મળી જશે.
Price of Bajaj Pulsar 200 NS in Ahmedabad is rupees 1,11,300 Ex-showroom.
Bajaj Pulsar 200 NS is powered by 199.5cc, SOHC 4-valve liquid cooled engine, producing maximum power of 23.5 @ 9500 rpm and maximum torque of 18.3 @ 8000 rpm. Bajaj Pulsar 200 NS gives mileage of 35-40 kmpl. Top speed of Bajaj Pulsar 200 NS is 136 kmph.
Where can you buy Bajaj Pulsar 200 NS in Ahmedabad?