ગુજરાતીમાં થોડી માહિતી બજાજ પલસર આરએસ ૨૦૦ વિષે..
બજાજ ની સૌથી મોંઘી બાઈક જે ટૂંક સમય માં જ રજુ થઇ છે, પલસર આરએસ ૨૦૦. બજાજ ની અત્યાર સુધી થી સૌથી લેટેસ્ટ ટેકનોલોજી સાથે અને બજાજ ની સૌથી ફાસ્ટ બાઈક એટલે પલસર આરએસ ૨૦૦. પલસર આરએસ ૨૦૦ ફક્ત ૨ કલર માં ઉપલબ્ધ છે, યલ્લો અને રેડ. પલસર ૨૦૦ એનએસ ના બેઝ પર બનેલી આ બાઈક માં ફયુલ ઈન્જેકસન છે, જે વધુ એવરેજ માં મદદ કરે છે. પલસર આરએસ ૨૦૦ બે મોડલ્સ માં ઉપલબ્ધ છે, સ્ટાનડર્દ અને એબીએસ. એબીએસ ખાલી આગળ ની ડીસ્ક બ્રેક માટે જ છે. સ્ટાનડર્દ આરએસ ૨૦૦ ની કિંમત છે ૧,૨૦,૦૦૦ એક્ષ-શોરૂમ અમદાવાદ. અને એબીએસ વર્સન ની કિંમત છે ૧,૩૨,૦૦૦ એક્ષ-શોરૂમ અમદાવાદ. બજાજ પલસર આરએસ ૨૦૦ ની ટોપ સ્પીડ છે ૧૫૧ કેએમપીએચ જેનો વિડીયો તમે યુટ્યુબ પર શોધી શકો છો. ફયુચર્સ ની વાત કરીયે તો તમે એની ડીઝાઇન તો જોઈ જ હશે. બીજા ફયુચર્સ માં ટ્વીન પ્રોજેકટર હેડ્લેમ્પ્સ, ક્રિસ્ટલ એલઈડી તિલ લાઈટ, એબીએસ, નિત્રોક્ષ મોનો સસ્પેન્સન અને ફયુલ ઈન્જેકસન (એફઆઈ) સિસ્ટમ છે.
Price of Bajaj Pulsar RS 200 in Ahmedabad is rupees 1,41,900 Ex-showroom.
Bajaj Pulsar RS 200 is powered by 199.5cc, Single cylinder, 4 stroke, SOHC 4valve, engine, producing maximum power of 24.5 PS @ 9750 RPM and maximum torque of 18.6 Nm @ 8000 RPM. Bajaj Pulsar RS 200 gives mileage of 40-45 kmpl. Top speed of Bajaj Pulsar RS 200 is 140.8 kmph.
Where can you buy Bajaj Pulsar RS 200 in Ahmedabad?