Hero Motocorp Pleasure Price Ahmedabad November 2018

ગુજરાતીમાં થોડી માહિતી હીરો મોટોકોર્પ પ્લેઝર વિષે..

હીરો મોટોકોર્પ એ ખાસ છોકરીઓ માટે હીરો પ્લેઝર બનાવી છે. કુલ મળી ને 9 આકર્ષક કલરમાં ઉપલબ્ધ એવી પ્લેઝરમાં બીજા ઘણા ફીચર્સ છે.

હીરો પ્લેઝરમાં સાઈડ સ્ટેન્ડ અલર્ટ છે, એની tail લાઈટ આકર્ષક છે. સામાન મુકવા માટે સીટની અંદર બહુ જગ્યા ઉપલબ્ધ છે, અને અંધારામાં તમને તકલીફ ન પડે એ માટે એમાં લાઈટ પણ છે. પ્લેઝરમાં તમારો મોબાઈલ ચાર્જ કરવા માટે socket છે. Integrated Braking સિસ્ટમ જે બંને બ્રેકને એક સમાન રીતે apply કરે છે જેથી તમે ઓછા અંતરમાં ગાડી થોભાવી શકો છો. પ્લેઝરમાં ટ્યુબલેસ ટાયર છે જે તમને પંક્ચરના સમયે મદદ કરે છે.

હીરો પ્લેઝરની એવરેજ તમે 40 થી 45 આંકી શકો. હીરો પ્લેઝર ની એક્ષ-શોરૂમ કિંમત 46,900 રૂપિયા છે.

Hero Motocorp Pleasure price ahmedabad

Price of Hero Motocorp Pleasure in Ahmedabad is rupees 47,500 Ex-showroom.

Hero Motocorp Pleasure is powered by 102 cc, Air-cooled, 4-stroke single cylinder OHC engine, producing maximum power of 7.10ps @ 7000rpm and maximum torque of 7.85 Nm @ 5000 RPM. Hero Motocorp Pleasure gives mileage of 40-45 kmpl. Top speed of Hero Motocorp Pleasure is 85 kmph.



Where can you buy Hero Motocorp Pleasure in Ahmedabad?

Hero Motocorp Pleasure dealers, showroom in Ahmedabad.



  • BIKES AUTO
  • NR.VIJAY RESTAURANT, DRIVE IN,ROAD, NAVRANGPURA,,AHMEDABAD- 380 009. Ahmedabad
    Contact Number : 079 - 26405464 , 26561545 , 26565464 , 26403323, 40314024, 09824098987 , 009714605341
  • RAJDEEP AUTOMOBILES
  • Near Bhairavi Tower,Near Ctm Char Rasta,Amraiwadi,Nh-8, Ahmedabad
    Contact Number : 079-25860044/258600, herohonda@rajdeepau
  • SHRADHA AUTOMOBILES
  • 4,5,6,K.B Comm.Centre Nr Dinbai Tower,Lal Darwaja, Ahmedabad
    Contact Number : 079-5506730/5506569,
  • SHRADHA MOTORS
  • Upnishad Building,Near Shreyas Crossing,Ambawadi, Ahmedabad
    Contact Number : 079-26420031/264262,
  • KARNAVATI BIKES
  • 20/23, ANUPAM COLONY,,OPP CHIRAG DIMONDS, L.B.S. ROAD,,BAPUNAGAR Ahmedabad
    Contact Number : 079 - 22776700 , 22777800 , 65421317, 09825064138
  • KESHAV MOTORS
  • PLOT NO-86, SURVEY NO-40/A2,VISHALA LAND MARK,GR & FIRST FLOOR,S.P.RING ROAD, NIKOL Ahmedabad
    Contact Number : , 09904404040 , 09904071177
  • PROWHEELS AUTOMOTIVE
  • OPP KHADI GRAM UDHYOG,NEAR JUNA VADAJ BUS STOP,,GANDHI ASHRAM ROAD Ahmedabad
    Contact Number : 079 - 40315031 , 40315032 , 40315033, 09924098987
તમારી ગાડી પ્રત્યેનો તમારો અભિપ્રાય બીજા સાથે વહેચો.. bike, scooter reviews in Gujarati

Hero Motocorp bikes price in Ahmedabad

Bikes in same category..
Sell Used bike in Ahmedabad