Hero Motocorp Splendor iSmart Price Ahmedabad May 2018

ગુજરાતીમાં થોડી માહિતી હીરો મોટોકોર્પ સ્પ્લેન્ડર આઈ-સ્માર્ટ વિષે..

ભારત ની એક અવનવી બાઈક કે જેમાં ફયુચર છે એન્જીન ઓટોમેટીક ઓન ઓફ થવાનું. હીરો સ્પ્લેન્ડર આઈ-સ્માર્ટ નું એન્જીન ઓટોમેટીક બંધ થઇ જાય છે જયારે તમે ટ્રાફિક સિગ્નલ પર રાહ જોતા હોવ. તમારે ખાલી બાઈક ને ન્યુટ્રલ માં કરવી પડે. અને જયારે સિગ્નલ ઓન થાય ત્યારે તમે જેવું કલચ દબાવી ફર્સ્ટ ગીયર કરો એટલે બાઈક ઓટોમેટીક સ્ટાર્ટ થઇ જશે.

સ્પ્લેન્ડર આઈ-સ્માર્ટ ચાર કલર માં ઉપલબ્ધ છે, રેડ, ગ્રીન, બલ્યુ અને બ્લેક.

ફયુચર્સ ની વાત કરીએ તો સ્પ્લેન્ડર આઈ-સ્માર્ટ માં ટયુંબ્લેસ ટાયર, નવી ગ્રાફિક્સ ડીઝાઇન, આઈડીએલઈ સ્ટોપ સ્ટાર્ટ સીસ્ટમ, મેન્ટેનન્સ ફ્રી બેટરી અને એનાલોગ સ્પીડોમીતર છે.

એન્જીન ૯૭.૨ સીસી નું છે જે ૮.૩6 પીએસ નો પાવર જનરેટ કરે છે. હીરો કંપની પ્રમાણે સ્પ્લેન્ડર આઈ-સ્માર્ટ ની માઈલેજ છે ૧0૨.૫ કેએમપીએલ, પણ આપને નોરમલ કન્ડીસન માં એની માઈલેજ ૭0 કેએમપીએલ સુધી મેળવી શકીએ. આઈ-સ્માર્ટ ની અમદાવાદ એક્ષ-શોરૂમ રૂ. ૫૧,000 થી સ્ટાર્ટ થાય છે.

Hero Motocorp Splendor iSmart price ahmedabad

Price of Hero Motocorp Splendor iSmart in Ahmedabad is rupees 51,100 Ex-showroom.

Hero Motocorp Splendor iSmart is powered by 97.2cc, Air Cooled, 4 - Stroke Single Cylinder O engine, producing maximum power of 7.8 Ps @ 7500 rpm and maximum torque of 8.04 Nm @ 4500 rpm . Hero Motocorp Splendor iSmart gives mileage of 65-70 kmpl. Top speed of Hero Motocorp Splendor iSmart is 100 kmph.



Where can you buy Hero Motocorp Splendor iSmart in Ahmedabad?

Hero Motocorp Splendor iSmart dealers, showroom in Ahmedabad.



  • BIKES AUTO
  • NR.VIJAY RESTAURANT, DRIVE IN,ROAD, NAVRANGPURA,,AHMEDABAD- 380 009. Ahmedabad
    Contact Number : 079 - 26405464 , 26561545 , 26565464 , 26403323, 40314024, 09824098987 , 009714605341
  • RAJDEEP AUTOMOBILES
  • Near Bhairavi Tower,Near Ctm Char Rasta,Amraiwadi,Nh-8, Ahmedabad
    Contact Number : 079-25860044/258600, herohonda@rajdeepau
  • SHRADHA AUTOMOBILES
  • 4,5,6,K.B Comm.Centre Nr Dinbai Tower,Lal Darwaja, Ahmedabad
    Contact Number : 079-5506730/5506569,
  • SHRADHA MOTORS
  • Upnishad Building,Near Shreyas Crossing,Ambawadi, Ahmedabad
    Contact Number : 079-26420031/264262,
  • KARNAVATI BIKES
  • 20/23, ANUPAM COLONY,,OPP CHIRAG DIMONDS, L.B.S. ROAD,,BAPUNAGAR Ahmedabad
    Contact Number : 079 - 22776700 , 22777800 , 65421317, 09825064138
  • KESHAV MOTORS
  • PLOT NO-86, SURVEY NO-40/A2,VISHALA LAND MARK,GR & FIRST FLOOR,S.P.RING ROAD, NIKOL Ahmedabad
    Contact Number : , 09904404040 , 09904071177
  • PROWHEELS AUTOMOTIVE
  • OPP KHADI GRAM UDHYOG,NEAR JUNA VADAJ BUS STOP,,GANDHI ASHRAM ROAD Ahmedabad
    Contact Number : 079 - 40315031 , 40315032 , 40315033, 09924098987
તમારી ગાડી પ્રત્યેનો તમારો અભિપ્રાય બીજા સાથે વહેચો.. bike, scooter reviews in Gujarati

Hero Motocorp bikes price in Ahmedabad

Bikes in same category..
Sell Used bike in Ahmedabad