ગુજરાતીમાં થોડી માહિતી મહિન્દ્રા સેન્ચુરો વિષે..
મહિન્દ્રા એ બાઈક માર્કેટ માં એની પેહલી ૨ બાઈક સાથે ઝંપલાવ્યું હતું, મહિન્દ્રા સેન્ચુરો અને મહિન્દ્રા પેન્તરો.
બાઈક માં પેહલી વાર એવા ઘણા બધા ફીચર્સ સાથે લોન્ચ થયેલી મહિન્દ્રા સેન્ચુરો ૧૦૬.૭સીસી Single Cylinder એમસીઆઈ-૫ એન્જીન સાથે આવે છે. જે ૮.૫ પીએસ પાવર આપે છે. ફીચર્સ ની વાત કરીએ તો એમાં મહિન્દ્રા એ બનાવેલું નવું એન્જીન છે. રિમોટ ફ્લીપ ચાવી, જેમાં એલઈડી લાઈટ છે. Anti Theft Alarm. Find Me Lamps - જે રિમોટ ચાવી નું બટન દબાવતા Turn Indicator ચાલુ કરે છે, જેમ કાર માં થાય છે. 'Guide-Lamp' જે ગાડી ને બંધ કર્યા પછી પણ થોડા સમય સુધી ચાલુ રાખે છે. ગસ્તો માં ૧૨ ઇંચ ના તયુંબ્લેસ ટાયર છે. ડીજીટલ ડેસબોર્ડ જેમાં ઇકો મોડ અને સર્વિસ રિમાઇન્દર છે.
મહિન્દ્રા સેન્ચુરો ૫ મોડેલ્સ માં ઉપલબ્ધ છે. જેની કિંમત ૪૪,૧૦૦ થી ૫૨,૪૦૦ ની છે. મહિન્દ્રા સેન્ચુરો ૨ કલર માં ઉપલબ્ધ છે, લાલ અને કાળો.
સાચી વાત કરીએ તો એના અભિપ્રાય ખુબ જ ખરાબ છે. મહિન્દ્રા એ આ બાઈક ને સુધારો કરવાની જરૂર છે.
Price of Mahindra Centuro in Ahmedabad is rupees 50,000 to 56,000 Ex-showroom.
Mahindra Centuro is powered by 106.7cc, Single Cylinder, 4-stroke, Air cooled, M engine, producing maximum power of 8.5 PS @ 7500 rpm and maximum torque of 8.5 Nm @ 5500 rpm. Mahindra Centuro gives mileage of 70 kmpl. Top speed of Mahindra Centuro is 90 kmph.
Where can you buy Mahindra Centuro in Ahmedabad?