Mahindra Gusto Price Ahmedabad July 2019

ગુજરાતીમાં થોડી માહિતી મહિન્દ્રા ગસ્તો વિષે..

મહિન્દ્રા ગસ્તો 3 મોડેલ્સ માં ઉપલબ્ધ છે, Vx, Dx અને Hx. ગસ્તો ની એક્ષ-શોવરૂમ અમદાવાદ ની કિંમત છે, Vx ૫૧,૫૦૦, Dx ૪૭,૫૦૦ અને Hx ૪૯,૫૦૦.

એક નવા જ દેખાવ સાથે રજુ થયેલી મહિન્દ્રા ગસ્તો ડીઝાઇન ઇટલી બની છે. ગસ્તો માં ૧૧૦ સીસી નું ૪ સ્ટ્રોક M-TEC એન્જીન છે. ભારત ના સ્કુટર માં પ્રથમ વાર એવી Height Adjustable સીટ. રીમોર્ટ કંટ્રોલ એલઈડી લાઈટ સાથે. 'Find-me-Lamps' રીમોર્ટ માં રહેલું બટન દબાવો અને કાર ની જેમ તમારી ગસ્તો પણ તમને પાર્કિંગમાં મળી જશે. 'Guide-Lamp' જે ગાડી ને બંધ કરવા પછી પણ થોડા સમય સુધી ચાલુ રહે છે. ગસ્તો માં ૧૨ ઇંચ ના તયુંબ્લેસ ટાયર છે. 'Easy Kick', જેથી તમે બેઠા બેઠા જ કીક મારી ને ગાડી ચાલુ કરી શકો. 'Quick Storage' જે હેન્ડલ બાર પર છે, જ્યાં તમે ચશ્મા કે મોબાઇલ રાખી શકો. અને હેલોજન હેડલેમ્પ.

ગસ્તો નું ૧૦૯.૬ સીસી નું એન્જીન ૮ બીએચપી પાવર આપે છે. એવરેજ ની વાત કરીએ તો તમને ૫૫-૬૦ સુધી ની એવરેજ મળી શકે. પણ એ સીટી ટ્રાફિક અને તમારી ગાડી ચલાવાની રીત પર પણ નિર્ભર કરે છે. મોડેલ પ્રમાણે બાઈક ના કલર ઉપલબ્ધ છે. પણ કુલ મળી ને એમાં ચાર કલર ઉપલબ્ધ છે. Red, Magenta, White અને Black.

Mahindra Gusto price ahmedabad

Price of Mahindra Gusto in Ahmedabad is rupees 51,200 to 55,600 Ex-showroom.

Mahindra Gusto is powered by 109.6cc, 4 Stroke, Air cooled engine, producing maximum power of 8.0 bhp @ 7500 rpm and maximum torque of 9 Nm @ 5500 rpm. Mahindra Gusto gives mileage of 55-60 kmpl. Top speed of Mahindra Gusto is 80 kmph.



Where can you buy Mahindra Gusto in Ahmedabad?

Mahindra Gusto dealers, showroom in Ahmedabad.



  • RIYA AUTO CARE
  • 7 , Kirti Platinium, Chandlodia Gota Road, Chandlodia, Ahmedabad - 382481. Ahmedabad
    Contact Number : 079-65447722 / 65457722, 9537607722
  • Shivshakti Auto
  • Opposite Ranjeet Complex, Naroda Patiya, Naroda, Ahmedabad 382345 Ahmedabad
    Contact Number : 079-28812200, 7600992299
તમારી ગાડી પ્રત્યેનો તમારો અભિપ્રાય બીજા સાથે વહેચો.. bike, scooter reviews in Gujarati

Mahindra bikes price in Ahmedabad

Mahindra Rodeo Uzo 125 price ahmedabad
Mahindra Rodeo Uzo 125

Rs. 51,250
Mahindra  Duro Dz 125 price ahmedabad
Mahindra Duro Dz 125

Rs. 47,150
Mahindra Centuro price ahmedabad
Mahindra Centuro

Rs. 50,000 to 56,000
Mahindra Kine price ahmedabad
Mahindra Kine

Rs. 34,950 discontinued
Mahindra Flyte Sym price ahmedabad
Mahindra Flyte Sym

Rs. 45,300 discontinued
Mahindra Pantero price ahmedabad
Mahindra Pantero

Rs. 41,000 discontinued
Mahindra Gusto price ahmedabad
Mahindra Gusto

Rs. 51,200 to 55,600
Mahindra Mojo price ahmedabad
Mahindra Mojo

Rs. 1,57,900 to 1,87,900
Mahindra Gusto 125 price ahmedabad
Mahindra Gusto 125

Rs. 53,700 to 58,300
Mahindra Yezdi Jawa price ahmedabad
Mahindra Yezdi Jawa

Rs. 150000
Bikes in same category..
Sell Used bike in Ahmedabad