ગુજરાતીમાં થોડી માહિતી યુએમ રેનેગેડ કમાન્ડો વિષે..
કમાન્ડો નામ સાંભળતા જ તમને આપણા આર્મી મેન યાદ આવી જતા હશે. લીલા કલરના યુનિફોર્મ માં સજ્જ પરફેક્ટ શરીર સાથે હંમેશા કોઈ પણ ઇમરજેંસી માટે તૈયાર.
વેલ, અહીં હું તમને આપણા રક્ષકોની વાત નથી કરવાનો પણ કદાચ તમને ખ્યાલ હશે કે ભારતમાં એક નવી બાઈક લોન્ચ થઇ છે જેનું નામ રેનેગેડ કમાન્ડો છે જે ભારત માં યુએમ લઈને આવે છે. યુએમ એ પોતાના શોરૂમ જોર-શોર થી સારું કરી દીધા છે અને આપણા ગુજરાતમાં એ રાજકોટ, અમદાવાદ, બરોડા અને સુરતમાં ઉપલબ્ધ છે.
માજા ની વાત એ છે કે આ બાઈક ત્રણ કલર માં મળે છે જેમાં એક કલર આર્મી ગ્રીન છે. યેસ, એ જ કલર જે આર્મી ની યુનિફોર્મ માં હોય છે. આ બાઈક 280સીસી માં મળે છે અને એની કિંમત છે 1.50 લાખ એક્સ-શોરૂમ દિલ્હી. આ બાઈક ક્રુઝર બાઈક છે જે તમને આનંદદાયક લોન્ગ રાઇડ્સ આપશે. એની સીટ નોર્મલ બાઈક કરતા નીચી છે અને હેન્ડલબાર પરફેક્ટલી ફિટ કરેલા છે.
બાઈકની ડિઝાઇન જોતા જ ગમી જાય એવી છે. બાઈકમાં મોબાઈલ ચાર્જ કરવા માટે યુએસબી પોર્ટ છે. એનું સ્પીડો મીટર ટાંકી પર છે. એવરેજની વાત કરીએ તો આ બાઈક તમને 25-30 કિલોમીટરની અવેરેજ આપી શકે. અને આ બાઈકની ટોપ સ્પીડ 130 kmpl.
Price of UM Renegade Commando in Ahmedabad is rupees 1,84,000 Ex-showroom.
UM Renegade Commando is powered by 279.5cc, Single Cylinder, 4 stroke, 4 valve, Liqu engine, producing maximum power of 24.8 HP @ 8500 RPM and maximum torque of 21.8 NM @ 7000 RPM. UM Renegade Commando gives mileage of 25-30 kmpl. Top speed of UM Renegade Commando is 130 kmph.
Where can you buy UM Renegade Commando in Ahmedabad?